કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી સ્કાયરૂટ એરોસ્પેસ લિ. અગ્નિકુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 100 67 34 84 100 67 34 84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP