કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ISROએ PSLV-C53 મિશન અંતર્ગત ક્યા દેશના 3 ઉપગ્રહો લૉન્ચ કર્યા ? સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર સિંગાપુર નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? TB સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ ઝિકા વાઈરસ TB સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ ઝિકા વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય રાહુલ શર્મા સંજય અગ્રવાલ કે.સુબ્રમણ્યમ્ પ્રિતેશ ઉપાધ્યાય રાહુલ શર્મા સંજય અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? બેની ગેન્ટ્ઝ ગિડન સાર નફતાલી બેનેટ યૈર લેપિડ બેની ગેન્ટ્ઝ ગિડન સાર નફતાલી બેનેટ યૈર લેપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 1 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ? અમદાવાદ શિમલા દેહરાદૂન શ્રીનગર અમદાવાદ શિમલા દેહરાદૂન શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP