કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? અજય ઘોષ સરબાની બાસુ આર. બિંદુ અજમલ ખાન અજય ઘોષ સરબાની બાસુ આર. બિંદુ અજમલ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? ઉતરાખંડ રાજસ્થાન ગોવા ઓડિશા ઉતરાખંડ રાજસ્થાન ગોવા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? CSIR IARI ICAR APEDA CSIR IARI ICAR APEDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ? દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP