કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સ્પેસ રિસર્ચ સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પ્રથમ ખાનગી યાત્રી યુસાકુ મેઝાવાનને મોકલ્યા હતા ? ESA NASA ISRO ROSCOSMOS ESA NASA ISRO ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે EWS માપદંડો ની સમીક્ષા માટે કેટલા સભ્યોની પેનલનું ગઠન કર્યું છે ? 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ? ગાંધી મેદાન, પટના GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી ગાંધી મેદાન, પટના GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ રામલીલા મેદાન, દિલ્હી પ્રગતિ મેદાન, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશની ટીમે SAFF U19 મહિલા ફુટબોલ ચેમ્પિયનશિપ 2021 જીતી ? વિયેતનામ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા વિયેતનામ બાંગ્લાદેશ ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP