કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં. ICICI બેંક NPCI ના IT સંસાધનો આપેલ તમામ HDFC બેંક ICICI બેંક NPCI ના IT સંસાધનો આપેલ તમામ HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) ક્યારે મનાવાય છે ? 19 જૂન 14 જૂન 11 જૂન 20 જૂન 19 જૂન 14 જૂન 11 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈન્ડસ્ટ્રીયલ ડિકાર્બનાઈઝેશન સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 'ક્રાંતિકારીઓની ગેલેરી' સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું ? ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 11 જૂન 26 જૂન 16 જૂન 25 જૂન 11 જૂન 26 જૂન 16 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? 17 જૂન 22 જૂન 12 જૂન 15 જૂન 17 જૂન 22 જૂન 12 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP