Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District It is desirable to take ___ in any business if you want to make profit. risk recourse loan advise risk recourse loan advise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x⁰ x² x x⁵ x⁰ x² x x⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નંદશંકર મહેતા નરસિંહ રાવ નવલરામ નર્મદ નંદશંકર મહેતા નરસિંહ રાવ નવલરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતા તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી અમૃતા તેડાગર અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? વંદે માતરમ જયહિંદ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ જયહિંદ જન ગણ મન સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP