Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો. a. ગીતગોવિંદમ b. હિતોપદેશ c. સિદ્ધાંત શિરોમણિ d. કાન્હડદે પ્રબંધ 1. જયદેવ 2. નારાયણ 3. પદ્મનાભ 4. ભાસ્કરાચાર્ય
Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?