કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય દ્વારા સમર્થિત પ્રોજેક્ટ્સ અંતર્ગત ક્યા શહેરમાં પ્રોડક્ટ ડિઝાઈન સેન્ટર (PDC)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

હૈદરાબાદ
અમદાવાદ
બેંગલુરુ
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
'મીટિંગ ઓફ સ્પેસ ઈકોનોમી લીડર્સ અન્ડર ઈન્ડિયાઝ G20' બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ?

હૈદરાબાદ
બેંગલુરુ
ચેન્નાઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP