કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ?

ફ્રાન્સ
ચીન
જાપાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

યોગેશ્વર દત્ત
સુશિલ કુમાર
રવિ દહિયા
બજરંગ પુનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ’ શરૂ કરાઈ ?

લદાખ
હરિયાણા
મહારાષ્ટ્ર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP