કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. પે યુ મની પેટીએમ રેઝરપે SBI પેમેન્ટ્સ પે યુ મની પેટીએમ રેઝરપે SBI પેમેન્ટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ISROએ PSLV-C 51 રોકેટની મદદથી કયા દેશના એમેઝોનિયા સેટેલાઈટ સહિત 19 સેટેલાઈટ લૉન્ચ કર્યા ? બ્રાઝિલ માલદીવ ઈઝરાયેલ સ્વીડન બ્રાઝિલ માલદીવ ઈઝરાયેલ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વર્ષ 2021-22ના બજેટના અંદાજ અનુસાર કેટલા રૂપિયાની એકંદર પુરાંત છે ? રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.746.37 કરોડ રૂ.639.23 કરોડ રૂ. 819.98 કરોડ રૂ.587.88 કરોડ રૂ.746.37 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસ (International Day of Happiness) કયા દિવસે મનાવાય છે ? 25 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 25 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP