કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ? રાજસ્થાન બિહાર ગુજરાત આસામ રાજસ્થાન બિહાર ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાશે ? સાપુતારા વડનગર પાવાગઢ કચ્છના રણમાં સાપુતારા વડનગર પાવાગઢ કચ્છના રણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર નિર્માણ એકમ કાર્યરત્ થયું ? રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બોઈંગે ક્યા શહેરમાં ભારતમાં પ્રથમ ગ્લોબલ સપોર્ટ સેન્ટર લૉન્ચ કર્યું ? મુંબઈ ચેન્નાઈ ગુરુગ્રામ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ ગુરુગ્રામ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. આપેલ બંને એક પણ નહીં આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP