યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? Internal Work Development Management System Integrated Workflow and Document Management System Integrated Work Development Management System Integrated Working Design and Management System Internal Work Development Management System Integrated Workflow and Document Management System Integrated Work Development Management System Integrated Working Design and Management System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના રાષ્ટ્રીય કાર્યક્રમ ઉન્નત જ્યોતિ દ્વારા કિફાયતી LED યોજનાનું નામ શું છે ? જનધન યોજના ઉજાલા યોજના પ્રકાશયુઝ યોજના જ્યોતિ યોજના જનધન યોજના ઉજાલા યોજના પ્રકાશયુઝ યોજના જ્યોતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજના ___ તરીકે ઓળખાય છે. સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ સ્કુલ લંચ પ્રોગ્રામ સ્કૂલ એજ્યુકેશન પ્રોગ્રામ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્કુલ યુનિટી પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ? સરસ્વતી બોન્ડ મહિલા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ સરસ્વતી બોન્ડ મહિલા બોન્ડ વિદ્યાલક્ષ્મી બોન્ડ ગુર્જરલક્ષ્મી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ? સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ સગર્ભા માતા અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ ધાત્રી માતા સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ સગર્ભા માતા અને નવજાત શિશુ ફક્ત નવજાત શિશુ ધાત્રી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP