ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા રાષ્ટ્રપતિ સંસદ વડાપ્રધાન લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઇ શકે નહીં ? જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ પંચાયતી રાજ સમિતિ ખર્ચ અગ્રતા સમિતિ જાહેર હિસાબ સમિતિ અંદાજ સમિતિ પંચાયતી રાજ સમિતિ ખર્ચ અગ્રતા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે ? અંગ્રેજી હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી હિન્દી અને અંગ્રેજી હિન્દી અંગ્રેજી હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી હિન્દી અને અંગ્રેજી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાનને લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP