ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા કરવામાં આવી ? બોમ્બે મદ્રાસ કલકત્તા દિલ્હી બોમ્બે મદ્રાસ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક મુખ્ય સચિવ રાહત કમિશનર CEO-GSDMA રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 8 12 4 10 8 12 4 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP