GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 kની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ - 3x + kને બે ભિન્ન મૂળ (0, 1) અંતરાલની અંદર આવે ? K € n -1 આપેલ પૈકી એક પણ નહીં K € n -1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABCDમાં (A→Z=1→26) મુજબ જોતાં J–B = H, P-L = D અને X-Q = G હોય, તો M-D = ___ I V E O I V E O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા વિદ્વાન કોવિદ પંડિત વેશ્યા વિદ્વાન કોવિદ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. હર્લિનને બોલવું ગમતું નથી. સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ટેકરો ખંડેર ખડતલ ધોધ ટેકરો ખંડેર ખડતલ ધોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે ? લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + બેંકમાં રહેલી મુદતી થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો લોકો પાસે રહેલું ચલણી નાણું + બેંકમાં રહેલી ચાલુ થાપણો + આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP