કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ? ફેસબુક પબજી ટ્વિ્ટર વ્હોટ્સએપ ફેસબુક પબજી ટ્વિ્ટર વ્હોટ્સએપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ? મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 મિશન સ્વાસ્થ્ય 2.0 મિશન પોષણ 2.0 મિશન આરોગ્ય 2.0 મિશન PM-JAY 2.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે આસામ ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે MOU કર્યા ? વર્લ્ડ બેંક AIIB ADB IMF વર્લ્ડ બેંક AIIB ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ? રાજા કિલ્લાથી સજ્જ શહેર મંત્રી ગુપ્તચરો રાજા કિલ્લાથી સજ્જ શહેર મંત્રી ગુપ્તચરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સુધારા સફળતાપૂર્વક પૂર્ણ કરનારું દેશનું છઠ્ઠું રાજ્ય કયું બન્યું ? ગોવા રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક ગોવા રાજસ્થાન પશ્ચિમ બંગાળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રસભાના વિપક્ષના નેતા તરીકે ગુલામનબી આઝાદનું સ્થાન લીધું. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP