GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કસ્તુરબા પોષણ સહાય યોજના (KPSY) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. આપેલ બંને સહાય ત્રણ હપ્તાઓમાં આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની માતાને સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન પર્યાપ્ત પોષણ અને આરામ માટે રૂ. 12,000 ની રોકડ સહાય આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં આઝાદી પૂર્વે ___ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. રાજકોટ ભૂજ અમદાવાદ વડોદરા રાજકોટ ભૂજ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 7 અને સામાન્ય તફાવત 3 હોય તો તેનું 18મું પદ કેટલું થશે ? 58 56 60 62 58 56 60 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. શૈવ ઈસ્લામ વૈષ્ણવ શાક્ત શૈવ ઈસ્લામ વૈષ્ણવ શાક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સમવર્ષા રેખા અન્વયે વરસાદના વિતરણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? પૃથ્વીના બંને ગોળાર્ધોમાં 35 થી 40 અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વે કિનારે વધુ વરસાદ થાય છે જ્યારે પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે. ભૂમિખંડોના અંદરના ભાગો કરતા સમુદ્રકિનારાના પ્રદેશોમાં ઓછો વરસાદ પડે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વીના બંને ગોળાર્ધોમાં 35 થી 40 અક્ષાંશવૃત્તો વચ્ચેના પ્રદેશોમાં અને પૂર્વે કિનારે વધુ વરસાદ થાય છે જ્યારે પશ્ચિમ કિનારે ઓછો વરસાદ પડે છે. ભૂમિખંડોના અંદરના ભાગો કરતા સમુદ્રકિનારાના પ્રદેશોમાં ઓછો વરસાદ પડે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) 9 અને 10 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા ભેગા હશે ? 9 કલાક 49 1/12 મિનિટે 9 કલાક 49 1/11 મિનિટે 9 કલાક 48 1/12 મિનિટે 9 કલાક 48 5/12 મિનિટે 9 કલાક 49 1/12 મિનિટે 9 કલાક 49 1/11 મિનિટે 9 કલાક 48 1/12 મિનિટે 9 કલાક 48 5/12 મિનિટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP