કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ?

મેક્સિકો
આપેલ તમામ
UAE
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ?

ઉદયપુર
મથુરા
ગાઝિયાબાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
રિચાર્ડ બ્રેન્સનની માલિકીની અવકાશ સંશોધન કંપની વર્જિન ગેલેસ્ટિકનું વડુમથક ક્યા આવેલું છે ?

લંડન, બ્રિટન
મોજાવે, કેલિફોર્નિયા
કેન્ટ, વોશિંગ્ટન
હ્યુસ્ટન, ટેક્સાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કોલસા મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, કોલસાના ઉત્પાદનમાં ભારતનું ટોચનું રાજ્ય કયું છે ?

ઓડિશા
કર્ણાટક
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP