કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) KVIC ગુજરાતના કયા સ્થળે BOLD પ્રોજેક્ટ અંતર્ગત વાંસનું વાવેતર કરશે ? કચ્છનું રણ આહવા ધોલેરા કેવડિયા કચ્છનું રણ આહવા ધોલેરા કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 10 14 12 9 10 14 12 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. લદાખ ચંડીગઢ ગ્વાલિયર અમૃતસર લદાખ ચંડીગઢ ગ્વાલિયર અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ? શ્રીલંકા અમેરિકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ શ્રીલંકા અમેરિકા શ્રીલંકા અને માલદીવ બંને માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ? ચીન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ચીન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP