ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? પાવર વિદ્યુતસ્થિતિમાન કાર્ય વેગમાન પાવર વિદ્યુતસ્થિતિમાન કાર્ય વેગમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિમાણ સમાન નથી ? તણાવબળ અને પૃષ્ઠતાણ કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય બળનો આઘાત અને રેખીય વેગમાન તણાવબળ અને પૃષ્ઠતાણ કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક ટૉર્ક અને કાર્ય બળનો આઘાત અને રેખીય વેગમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક સેકન્ડ લોલકનો આવર્તકાળ 2.0 s છે અને આવર્તકાળના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ 0.01s છે, તો આવર્તકાળનું મૂલ્ય ત્રુટિ સહિત ___ (2.0 ± 0.001) s (2.0 ± 0.005) s (2.0 ± 0.002) s (2.0 ± 0.10) s (2.0 ± 0.001) s (2.0 ± 0.005) s (2.0 ± 0.002) s (2.0 ± 0.10) s ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિનો એકમ dyne g-1 છે. પ્રવેગ દળ વેગ બળ પ્રવેગ દળ વેગ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે. 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 A° 1 AU 1 પ્રકાશવર્ષ 1 પાર્સેક 1 A° 1 AU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો લબાઈનો એકમ અને બળનો એકમ ચાર ગણો વધે તો ઊર્જાનો એકમ ___ 16 ગણો વધે 8 ગણો ઘટે 8 ગણો વધે 16 ગણો ઘટે 16 ગણો વધે 8 ગણો ઘટે 8 ગણો વધે 16 ગણો ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP