કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કન્નુર, કેરળ અલપુઝા, કેરળ અર્નાકુલમ, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ કન્નુર, કેરળ અલપુઝા, કેરળ અર્નાકુલમ, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ત્રિપુરામાં 43મો કોકબોરોક દિવસ મનાવાયો. 'કોકબોરોક' શું છે ? ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની મૂળભાષા ત્રિપુરાનો સાંસ્કૃતિક તહેવાર ત્રિપુરાની આદિવાસી જાતિ ત્રિપુરાની સ્થાનિક જાતિ ત્રિપુરાની મૂળભાષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. એક પણ નહીં ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. એક પણ નહીં ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા નાગી-નકટી પક્ષી અભ્યારણમાં પ્રથમ રાજ્યસ્તરીય પક્ષી ઉત્સવ 'કલરવ' નું આયોજન કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા મ્યાનમાર ભારત શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર ભારત શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP