સામાન્ય જ્ઞાન (GK) લેડી વીથ લૅમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે ? મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે. કાવ્ય નવલકથા નિબંધ નાટક કાવ્ય નવલકથા નિબંધ નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ? 16 18 15 20 16 18 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે ? રાજા હરિશ્ચંદ્ર ઉપર ગગન વિશાળ નરસિંહ મહેતા પુંડલિક રાજા હરિશ્ચંદ્ર ઉપર ગગન વિશાળ નરસિંહ મહેતા પુંડલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડૉ.બી.આર.આંબેડકર દ્વારા નીચેના પૈકી કયો / કયા પક્ષ સ્થાપવામાં આવ્યો / આવ્યા હતો / હતા ? ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ધ પીઝન્ટ્સ એન્ડ વકર્સ પાર્ટી ઓફ ઈન્ડિયા આપેલ બંને ઓલ ઈન્ડિયા શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 2012 ઈ.સ. 1998 ઈ.સ. 1992 ઈ.સ. 2015 ઈ.સ. 2012 ઈ.સ. 1998 ઈ.સ. 1992 ઈ.સ. 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP