કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ Lake Develpment Programme જારી કર્યો ? મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અગ્રિકલ્ચર અને હોર્ટિકલ્ચર પાકોના સર્વે માટે DRIISHYA યોજના શરૂ કરી ? બિહાર પંજાબ ગુજરાત હરિયાણા બિહાર પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? યુક્રેન શ્રીલંકા મ્યાનમાર અફઘાનિસ્તાન યુક્રેન શ્રીલંકા મ્યાનમાર અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ? સ્કોટલેન્ડ ફિનલેન્ડ નોર્વે જર્મની સ્કોટલેન્ડ ફિનલેન્ડ નોર્વે જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે બેસ્ટિલ ડે પરેડના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું ? રશિયા જર્મની ફ્રાન્સ UK રશિયા જર્મની ફ્રાન્સ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 9 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP