કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દિવસે આર્મી એવિએશન કોરનો 36મો સ્થાપના દિવસ મનાવાયો ? 2 નવેમ્બર 1 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર 2 નવેમ્બર 1 નવેમ્બર 4 નવેમ્બર 3 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અવકાશયાત્રી વાંગ યાપિંગ ક્યા દેશની અવકાશમાં ચાલનારી પ્રથમ મહિલા બની ? ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ રશિયા ચીન દક્ષિણ કોરિયા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ? અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન નીરજ કુમાર-એથ્લેટિકસ અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન નીરજ કુમાર-એથ્લેટિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? લખનૌ જયપુર ગુરૂગ્રામ ભોપાલ લખનૌ જયપુર ગુરૂગ્રામ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દિલ્હી મેટ્રોએ RSDTS પ્રણાલી લૉન્ચ કરી છે તેનુ પૂરું નામ જણાવો. રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP