Talati Practice MCQ Part - 6 Let ___ allow ___. go, rest me go, her to rest me go, here rest I go, she rest go, rest me go, her to rest me go, here rest I go, she rest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ગોપાળદાસની હવેલી હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઠેકડી’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ગઢલો નશ્વર ટીખળ દેડકો ગઢલો નશ્વર ટીખળ દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 45 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 75 મિનિટ 45 મિનિટ 100 મિનિટ 60 મિનિટ 75 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અનુસાર SEBC માટે કેટલી બેઠકો અનામત રહેશે ? 10% 18% 27% 5% 10% 18% 27% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઈર્ષા થવી ઉથલપાથલ થવી ઘસડી કાઢવો મન આપવું ઈર્ષા થવી ઉથલપાથલ થવી ઘસડી કાઢવો મન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP