કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? IDBI બેંક SBI બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા IDBI બેંક SBI બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ કાચબા દિવસ ક્યારે મનાવાય છે? 25 મે 26 મે 23 મે 24 મે 25 મે 26 મે 23 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડે 8000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.આ યોજના કેન્દ્ર સરકાર ___ સમયગાળા માટે શરૂ કરી છે. વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2026 વર્ષ 2020 થી 2029 વર્ષ 2020 થી 2022 વર્ષ 2020 થી 2024 વર્ષ 2020 થી 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? સિપ્લા ઝાયડસ કેડિલા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા સિપ્લા ઝાયડસ કેડિલા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ? સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન જાપાન સિંગાપુર ઈન્ડોનેશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP