વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) LIGO શું છે ? ગોલ્ડ પાર્ટિકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા ગુરુત્વતરંગોની ભાળ મેળવી રહેલી અમેરિકામાં સ્થિત પ્રયોગશાળા છે. યુનોની વિશેષ સંસ્થા કે જે સિરિયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે. રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની ગોલ્ડ પાર્ટિકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા ગુરુત્વતરંગોની ભાળ મેળવી રહેલી અમેરિકામાં સ્થિત પ્રયોગશાળા છે. યુનોની વિશેષ સંસ્થા કે જે સિરિયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે. રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 1 અને 4 2 અને 5 2, 3, 4 અને 5 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આપેલ પૈકી કોઈ નહીં તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IN Registry વિશે ખરા વિધાનો ચકાસો. IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. આપેલ બંને આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે. આપેલ પૈકી કોઈ નહીં આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો છઠ્ઠો ચોથો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP