Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો LIMCA ને ACMIL લખાય તો FANTA ને કેવી રીતે લખાય ? ATNAF ANTFA ATANF ATNNF ATNAF ANTFA ATANF ATNNF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક સીઘી લાઇનમાં ઊભા છે. R એ P અને V ની વચ્ચે છે. T એ V અને U ની વચ્ચે છે. S અને Q બાજુ બાજુમાં છે. T લાઈનની વચ્ચે છે. તો પછી V અને U ની વચ્ચે કોણ છે ? S Q T R S Q T R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.34, 18, 10, 6, 4, ? 1 3 2 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? નેપાળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ નેપાળ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Kareena, Katrina, Kangana અને Kusum ને અંગ્રેજીના આલ્ફાબેટિકલ (A-B-C-D) ક્રમમાં ગોઠવતાં કોનું નામ ત્રીજા ક્રમે આવશે ? Kangana Katrina Kusum Kareena Kangana Katrina Kusum Kareena ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ 27 ડિગ્રી સેલ્ફિલ્શયસ 37 ડિગ્રી સેલ્શિયસ 57 ડિગ્રી સેલ્શિયસ 47 ડિગ્રી સેલ્શિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP