GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 limn→∞[1/x - 1/(ex-1)]= ___ 1/2 Zero 1 ના મેળવી શકાય 1/2 Zero 1 ના મેળવી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા બનાસકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ સાબરકાંઠા – મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઈષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય ? દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે આપેલ પૈકી એક પણ નહીં દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય ભારિત સરેરાશ મૂડી પડતર ઘટતી રહે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.પાર્વતીએ જીવનભર થીંગડાં માર્યા પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે પાર્વતીનું જીવન થીંગડું હતું પાર્વતી પાસે જીવનભર થીંગડાં મરાવ્યા પાર્વતીથી જીવનભર થીંગડાં મરાયા પાર્વતીથી થીંગડાં મારાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને છ શિરોબિંદુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP