GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘નવાણ પીતું હોયે નીર’ પંક્તિમાં ‘નવાણ'નો અર્થ દર્શાવો.

જળાશય
વહાણ વગરનું
નવું નવું
જંગલનાં પ્રાણીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ?

સમાંતર મધ્યક
બહુલક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અનુમાનિત આંકડા એટલેઃ

વસ્તી પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયા
નમૂનાના આંકડા માટેના મૂલ્યોનો અંદાજ કાઢવા માટે વસ્તી પરિમાણનો ઉપયોગ કરવાની પ્રક્રિયા
એવી પ્રક્રિયા કે જે સંશોધનકર્તાને વસ્તી પરિમાણો માટે ચોક્કસ મૂલ્યો નક્કી કરવા દે છે.
એવી પ્રક્રિયા કે જે નમૂનાની ભૂલની સમસ્યાને દૂર કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP