કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું પ્રથમ ફ્લોટિંગ (તરતું) LNG ટર્મિનલ ક્યા ચાલુ કરાશે ? જામનગર કોચી ચેન્નાઈ જયગઢ (મહારાષ્ટ્ર) જામનગર કોચી ચેન્નાઈ જયગઢ (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દેવકુમાર સેન આશિષકુમાર ચૌહાણ રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય દેવકુમાર સેન આશિષકુમાર ચૌહાણ રાહુલકુમાર દ્વિવેદી યશવંત ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક IMF UNICEF UNDP વર્લ્ડ બેંક IMF UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 7 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP