સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. -2 1 -1 0(zero) -2 1 -1 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ? 198 203 183 192 198 203 183 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ? 23541 45321 25341 54321 23541 45321 25341 54321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ? 5/9 6/11 4/7 8/16 5/9 6/11 4/7 8/16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___ (n²+1) / 12 (N+1)(2n+1) / 6 (n² -1) / 12 n(n+1)² / 4 (n²+1) / 12 (N+1)(2n+1) / 6 (n² -1) / 12 n(n+1)² / 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP