સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે? p: n એ m વડે વિભાજય છે. q: n² એ m વડે વિભાજય છે.r: m એ અવિભાજય છે. તો નીચેનામાંથી કયું સત્ય બને ? (p^q) → r (q^r) → p q → r q → p (p^q) → r (q^r) → p q → r q → p ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.02222 એ ___ છે. સંમેય સંખ્યા શૂન્ય અસંમેય સંખ્યા પૂર્ણાંક સંમેય સંખ્યા શૂન્ય અસંમેય સંખ્યા પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 60 1600 3600 30 60 1600 3600 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (5k+1)² ને 5 વડે ભાગતા ___ શેષ રહે છે. 1 0(zero) 1 અથવા 2 2 1 0(zero) 1 અથવા 2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 5336 4336 4236 4306 5336 4336 4236 4306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP