બાયોલોજી (Biology) m – RNA કોનો પોલિમર છે ? DNA ઓક્સિરીબોટાઈડ ડીઓક્સિરીબોસાઈડ રીબોટાઈડ રીબોસાઈડ DNA ઓક્સિરીબોટાઈડ ડીઓક્સિરીબોસાઈડ રીબોટાઈડ રીબોસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષો / ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ? 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: 175 / 35 મિનિટ = વિભાજન કોષોની સંખ્યા = (2)⁵ x 10⁵ = 32 x 10⁵ )
બાયોલોજી (Biology) રામબાણમાં પુષ્પવિન્યાસની ઊંચાઈ કેટલી હોય છે ? 5 મીટર 8 મીટર 4 મીટર આશરે 6 મીટર 5 મીટર 8 મીટર 4 મીટર આશરે 6 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કારણ કે લિપિડના અણુઓ ___ છે. હાઈડ્રોફિલિક હાઈડ્રોફોબિક ઝિવટર આયન તટસ્થ હાઈડ્રોફિલિક હાઈડ્રોફોબિક ઝિવટર આયન તટસ્થ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP [Hint: હાઈડ્રોફિલિક = જલાનુરાગી, હાઇડ્રોફોબિક = જલવિતરાગી, ઝિવટર આયન = ધન અને ઋણ બંને (ઇલેક્ટ્રોલાઇટ)]
બાયોલોજી (Biology) ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોર - કાગડો શાહમૃગ - કબુતર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોર - કાગડો શાહમૃગ - કબુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ? અસમભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અને અસમભાજન સમવિભાજન અસમભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અને અસમભાજન સમવિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP