કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું પ્રથમ મરીન સ્પેસિયલ પ્લાનિંગ ફ્રેમવર્ક (Marine Spatial Planning Framwork) ક્યા લૉન્ચ કરાયું ? કોચીન ચેન્નાઈ પણજી પુડુચેરી કોચીન ચેન્નાઈ પણજી પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત 2030 સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ GDPના ___ ટકા ઘટાડો કરશે. 75% 35% 50% 45% 75% 35% 50% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષમાં ફસાયેલા યાત્રીઓને પાછા લાવવા માટે સોયુઝ સ્પેસ યાન લૉન્ચ કર્યું ? ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ફ્રાન્સ રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ G20 સાયબર સુરક્ષા અભ્યાસ અને ડ્રિલનું આયોજન કર્યું ? CERT-In C-DAC IISc બેંગલુરુ IIT મદ્રાસ CERT-In C-DAC IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ડેઝર્ટ ફ્લેગ VIII અભ્યાસમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો ? અમેરિકા જાપાન ઓમાન UAE અમેરિકા જાપાન ઓમાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? PhonePe PayTm Bharat Pe એક પણ નહીં PhonePe PayTm Bharat Pe એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP