GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ ક્યો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ? Calculator Paint Notepad Windows Media Player Calculator Paint Notepad Windows Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ? રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય રેલગાડી - તત્પુરુષ નીલકંઠ - અવ્યયીભાવ સરસિજ - બહુવ્રીહિ જીતુમામા - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દાર્થ (અર્થભેદ) જણાવો. : ‘અલિ’ પરમાત્મા સખીને સંબોધન ભમરો કુસ્તિબાજ પરમાત્મા સખીને સંબોધન ભમરો કુસ્તિબાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give antonym of: ‘Tender’ soft gentle caring tough soft gentle caring tough ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેક્ષ્ટ્રાન બાયોડિગ્રેડેબલ ___ છે. પોલિએસ્ટર પોલિવિનાઈલ ક્લોરાઈડ પોલિએમાઈડ પોલિઈથિલિન પોલિએસ્ટર પોલિવિનાઈલ ક્લોરાઈડ પોલિએમાઈડ પોલિઈથિલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ? 30 31 26 32 30 31 26 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP