Talati Practice MCQ Part - 6
સાંતલપુર અને સમી તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
મહેસાણા
સાબરકાંઠા
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સપ્તર્ષિના સાત ઋષિઓ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

વિદુર
ગૌતમ
જમદગ્નિ
અત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP