કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) ક્યા દેશની પહેલ છે ? ઈંગ્લેન્ડ ચીન રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે ? 7 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? ગોવા પશ્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ ગોવા પશ્ચિમ બંગાળ રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ રોટારેકટ દિવસ ક્યારે મનાવાય છે ? 19 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 26 માર્ચ 19 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) COVID-19 માટે ભારતની પ્રથમ સ્વદેશી દવા કઈ છે ? Vincov-19 Covinov-19 Wicovid-19 Noncov-19 Vincov-19 Covinov-19 Wicovid-19 Noncov-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મિશન ઈન્દ્ર ધનુષ અંતર્ગત રસીકરણમાં ક્યા રાજ્યે ટોચનું સ્થાન હાંસલ કર્યું ? બિહાર ગુજરાત સિક્કિમ ઓડિશા બિહાર ગુજરાત સિક્કિમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP