કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ઈન્ડિયન બેંકના નવા MD અને CEO કોણ બન્યા ? શાંતિલાલ જૈન L V પ્રભાકર સંજીવ ચડ્ડા અમિતાભ ચૌધરી શાંતિલાલ જૈન L V પ્રભાકર સંજીવ ચડ્ડા અમિતાભ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ (MF) સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટે UPI આધારિત ઓટો પે ફંક્શન શરૂ કરનારું પહેલું ડિજિટલ રોકાણ મંચ કયું છે ? Gpay એક પણ નહીં Phonepe Paytm Gpay એક પણ નહીં Phonepe Paytm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2018ના રોજ ગુજરાતમાં 72માં વન મહોત્સવની રાજયકક્ષાની ઉજવણી કલગામ ખાતે કરવામાં આવી હતી. આ ગામ વલસાડ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? ધરમપુર પારડી કપરાડા ઉમરગામ ધરમપુર પારડી કપરાડા ઉમરગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 57 કિગ્રા 49 કિગ્રા 73 કિગ્રા 67 કિગ્રા 57 કિગ્રા 49 કિગ્રા 73 કિગ્રા 67 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 122માં 108માં 141માં 113માં 122માં 108માં 141માં 113માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP