યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં 6 થી 14 વર્ષના બાળકો 6 થી 11 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 14 વર્ષના બાળકો 6 થી 11 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 14444 145114 101444 121554 14444 145114 101444 121554 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ? 200 400 500 1000 200 400 500 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP