Loading [Contrib]/a11y/accessibility-menu.js

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ?

ભારત અને ફ્રાન્સ
ભારત અને યુએસએ
ભારત અને રશિયા
ભારત અને જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ?

ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતે કઈ નીતિ અપનાવી છે ?

પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો
પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ
આપેલ પૈકી કોઇ નહી
પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે ?

બચેન્દ્રી પાલ
આમાંથી કોઈ પણ નહીં
સુનિતા વિલિયમ્સ
કલ્પના ચાવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ?

બે
ચાર
ત્રણ
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP