કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં Meity Startup Hubની સ્થાપના કરવામાં આવી તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે ? MSME મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 19 માર્ચ 25 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 19 માર્ચ 25 માર્ચ 12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? હૈદરાબાદ રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર હૈદરાબાદ રાજસ્થાન બેંગલુરુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા દેશના મહાન ક્રિકેટર શેન વોર્ન (Shane Warne)નું નિધન થયું ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કર્ણાટકના ક્યા શહેરમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું ? હસન બેલગાવી હુબલી બલ્લારી હસન બેલગાવી હુબલી બલ્લારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP