કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) માસિક ધર્મ સ્વચ્છતા દિવસ (Menstrual Hygiene Duy) ક્યારે મનાવાય છે ? 28 મે 29 મે 17 મે 15 મે 28 મે 29 મે 17 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) પ્રાચીન ભારતીય ઈતિહાસ સંદર્ભે ‘અરિપતિ’ શું છે ? ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ગામના સમૂહનો વડો ઉચ્ચ શિક્ષણ સંબંધિત સંસ્થા જળાશયના પુનઃનિર્માણ માટે લગાવવામાં આવેલો કર પલ્લવ સમયમાં રાજ્યનો વડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘બુદ્ધ પૂર્ણિમા’ તરીકે કઈ પૂનમ ઉજવાય છે ? ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ચૈત્ર સુદ પૂનમ ફાગણ સુદ પૂનમ અષાઢ સુદ પૂનમ વૈશાખ સુદ પુનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022માં મેન ઓફ ધ સીરિઝ (અથવા પ્લેયર ઓફ ધ સીરિઝ) અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે ? શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી રાશિદ ખાન શ્રી જોસ બટલર શ્રી યુઝવેન્દ્ર ચહલ શ્રી હાર્દિક પંડયા શ્રી રાશિદ ખાન શ્રી જોસ બટલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડસ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા 'વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે ? કોંગો વેનેઝૂએલા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા કોંગો વેનેઝૂએલા ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP