Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) મનરેગા (MGNREGA) યોજના નું પુરૂ નામ જણાવો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આપેલ પૈકી એક પણ નહીં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરટી એજન્સી. મહાત્મા ગાંધી નેશનલ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? વજનિયાં સ્પ્રિંગકાંટો બ્યુટેક ત્રાજવાં વજનિયાં સ્પ્રિંગકાંટો બ્યુટેક ત્રાજવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઘાસ કાપવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? પશુપાલનનો ધંધો કરવો. ખેતીકાર્ય કરવું. પશુ માટે આહાર તૈયાર કરવો. નકામી મહેનત કરવી. પશુપાલનનો ધંધો કરવો. ખેતીકાર્ય કરવું. પશુ માટે આહાર તૈયાર કરવો. નકામી મહેનત કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ___ માં નામુ લખવાનો, વાર્ષિક હિસાબો બનાવવાનો તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. ઑડિટિંગ ઑડિટ નામાપધ્ધતિ વાઉચિંગ ઑડિટિંગ ઑડિટ નામાપધ્ધતિ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઉચ્શ્વાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઊચ્છવાસ ઉચ્શ્વાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઊચ્છવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ચીડ ટીમરુ ખેર દેવદાર ચીડ ટીમરુ ખેર દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP