કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? રાજીવ મહેતા દિપક મિશ્રા અમરજીત સિન્હા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા દિપક મિશ્રા અમરજીત સિન્હા મનહર ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ? બ્રહ્માસ્ત્ર RRR રામ સેતુ શેરશાહ બ્રહ્માસ્ત્ર RRR રામ સેતુ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે ક્યા રાજ્યમાં 10 જિલ્લા અદાલત ડિજિટલાઈઝેશન હબ (DCDH)નું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 2023માં વાસેનાર અરેન્જમેન્ટની અધ્યક્ષતા ક્યો દેશ કરશે ? અમેરિકા ઈંગલેન્ડ ભારત બાંગ્લાદેશ અમેરિકા ઈંગલેન્ડ ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગતની પ્રથમ G20 ફાઈનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર બેંગલુરુ મુંબઈ ગાંધીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP