યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ?

300 દિવસ
200 દિવસ
100 દિવસ
365 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ?

વજન પ્રમાણે ઉંચાઈ
ઉંમર પ્રમાણે વજન
ઉંમર પ્રમાણે ઊંચાઈ
ઊંચાઈ પ્રમાણે વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ દીનદયાલ પ્રધાનમંત્રી સ્ટોરમાં નીચેના પૈકી શેનું વેચાણ કરવામાં આવશે ?

દવાઓ
વિદ્યાર્થીઓ માટેની અભ્યાસસામગ્રી
ખાતર
બિયારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ?

ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી.
ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન
સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી.
સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP