GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસૉફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટૉપ ઉપર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Windows key + D Windows key + T Windows key + H Windows key + C Windows key + D Windows key + T Windows key + H Windows key + C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો a-5, c-4, d-3, b-1, e-2. d-1, b-3, e-2, c-5, a-4 c-4, a-5, e-2, b-3, d-1 e-2, c-1, b-3, a-5, d-4 a-5, c-4, d-3, b-1, e-2. d-1, b-3, e-2, c-5, a-4 c-4, a-5, e-2, b-3, d-1 e-2, c-1, b-3, a-5, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 P, Q, R અને S તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક 6, 8, 14 અને 16 છે, તો આ પૈકી કયું તત્વ અર્ધધાતુ તત્વ છે ? Q P S R Q P S R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત ‘અસ્પૃશ્યતા' નાબુદ કરવામાં આવેલ છે ? આર્ટિકલ-17 આર્ટિકલ-12 આર્ટિકલ-21 આર્ટિકલ-15 આર્ટિકલ-17 આર્ટિકલ-12 આર્ટિકલ-21 આર્ટિકલ-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 3, 10, 29, 66, ___ 160 127 98 83 160 127 98 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. નો ની થી ને નો ની થી ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP