GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Modemનું પૂરું નામ શું છે ? Modulation Demodulation Modulator Demodulator Modul Demodul Modular Demodular Modulation Demodulation Modulator Demodulator Modul Demodul Modular Demodular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો ? 1953 1951 1955 1949 1953 1951 1955 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે ? પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઇએ. 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યાસમૂહ આપેલ વિકલ્પોમાંથી શોધો.23, 29, 37 31, 37, 49 17, 21, 29 41, 47, 53 13, 15, 23 31, 37, 49 17, 21, 29 41, 47, 53 13, 15, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મધમાખીના વિષે (ઝેર)માં ક્યો પદાર્થ હોય છે ? કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન પેપ્સિન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ મેલીટિન પેપ્સિન લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે ? Ctrl + F7 F7 Alt + F7 Shift + F7 Ctrl + F7 F7 Alt + F7 Shift + F7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP