Loading [Contrib]/a11y/accessibility-menu.js

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ સ્થળ-વાંકાનેર
(b) ગરમ-ઠંડા પાણીના કુંડ ધરાવતું સહેલગાહ સ્થળ-તુલસીશ્યામ
(c) સુલતાન અહેમદશાહે વસાવેલું શહેર- હિંમતનગર
(d) વનરાજ ચાવડાએ વસાવેલ યાદગાર સ્થળ-ચાંપાનેર
(1) પંચમહાલ જિલ્લો
(2) સાબરકાંઠા જિલ્લો
(3) મોરબી જિલ્લો
(4) ગીર સોમનાથ જિલ્લો

b-4, d-1, c-2, a-3
d-1, c-4, a-3, b-2
c-2, a-3, b-1, d-4
a-3, b-1, d-2, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ?

શોષણ સામેનો અધિકાર
સ્વાતંત્ર્યનો અધિકાર
સમાનતાનો અધિકાર
બંધારણીય ઉપાયનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંઘ
રાજેન્દ્રપ્રસાદ
વી.વી. ગીરી
નીલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP