સામાન્ય વિજ્ઞાન (General Science) મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા પ્રવાહીની સ્નિગ્ધતા ખનિજોની કઠિનતા ખનીજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ? કાચબો શાહમૃગ ડોલ્ફિન ઊંટ કાચબો શાહમૃગ ડોલ્ફિન ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાના શોધક ___ હતા. એડવર્ડ જેનર રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુવેન હોક એડવર્ડ જેનર રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુવેન હોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? પ્લુટો બુધ મંગળ પૃથ્વી પ્લુટો બુધ મંગળ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? એકપણ નહીં પારો ગેલિયમ સોડિયમ એકપણ નહીં પારો ગેલિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP